Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

બોનીકપૂરએ પ્રિયા પ્રકાશ વારિયરની ફિલ્મ ''શ્રીદેવી બંગલા'' પર કેસ કર્યો

મલયાલમ એકટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયરની ફિલ્મ ''શ્રીદેવી બંગલા'' ના ટિજરમાં એક અભિનેત્રી (પ્રિયા)ની મોતને બાથટબમાં દેખાડયા પછી બોની કપૂરએ ફિલ્મના નિર્માતાઓ પર કેસ કર્યો છે.  જયારે ફિલ્મના નિર્દેશક પ્રશાંત મામ્બૂલીએ કહ્યુ છે કે મારી ફિલ્મ સસ્પેન્સ થ્રિલર છે, મે બોનીને જણાવ્યું પણ છે કે શ્રી દેવી એક સામાન્ય નામ છે.

(10:39 pm IST)