Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

તમને ખબર છે શા માટે રાજ કપૂર તેની હિરોઈનોને, પોતાની ફિલ્મમાં સફેદ સાડી પહેરાવતા હતા?

રાજ કપૂર, જેમને પદ્મ ભૂષણ (1971) અને દાદા સાહેબ ફાળકે સહિત અનેક પુરસ્કારોથી સન્માનિત કરવામાં આવ્યા હતા, એકવાર તેમણે એમના ઘરની બારીમાંથી સફેદ સાડી પહેરેલી સ્ત્રીને  (બાદમાં તેમના પત્ની બન્યા, નામ કૃષ્ણા), સિતાર વગાડતા જોયા હતા. આ પછી આ 'ઈમેજ' તેમના મનમાં ઘર કરી ગઈ હતી. અને પછી એમની ઘણી ફિલ્મોમાં  એમની અભિનેત્રીઓ સફેદ સાડીમાં જેવા મળી હતી...

(6:57 pm IST)