Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

જૈકલીને કોલંબોમાં 'કૈમા સૂત્ર'નામથી રેસ્ટોરંટ ખોલ્યું

મુંબઈ: બોલીવુડમાં અભિનય ની સાથે સાથે  અભિનેત્રી જૈકલીન ફર્નાડીજે ગૃહ નગર કોલંબોમાં તેમનું પ્રથમ રેસ્ટોરંટ ખોલ્યું છે જેને લઈને તે ખુબજ ઉત્સાહિત છે.જૈકલીનનું આ રેસ્ટોરંટ કૈમા સૂત્રના નામથી ખોલવામાં આવ્યું છે જેમાં શ્રીલંકાનું ભોજન પીરસવામાં આવશે.

(5:48 pm IST)