Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

મારા પતિ કરણ જીતને મારુ આ પાત્ર પસંદ નથી: નવીના

મુંબઈ: અભિનેત્રી નવીનાએ જણાવ્યું કે તેમના પતિ કરણ જીતને તેમની નકારાત્મક ભૂમિકાનું પાત્ર પસંદ નથી.નવીના ટેલિવિઝન પર પ્રસારિત થતી ધારાવાહિક 'ઈશ્કબાજ'માં મુખ્ય ખલનાયિકા ટિયા કપૂરની ભૂમિકા ભજવી રહી છે.જેમાં તેમનું કામ સિરિયલની મુખ્ય જોડી શિવાય અને અનિકાની જિંદગીમાં દખલગીરી કરીને સમસ્યા સર્જવાનું છે.તેમને જણાવ્યું કે મારા પતિને મારા આ પાત્રથી જરા પણ આનંદ નથી.

(5:46 pm IST)