Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

સલમાન ખાનની નવી ફિલ્મ 'લવરાત્રી': આયુશ શર્મા હીરો

મુંબઇ તા. ૧૪: સલમાન ખાને પોતાની આગામી ફિલ્મ 'લવરાત્રી'ની ઘોષણા કરી છે. આ ફિલ્મમાં હીરો તરીકે આયુષ શર્માને લેવાયો છે. સલમાન ખાન ફિલ્મ્સ બેનરની આ ફિલ્મ બાબતે સલમાને ટ્વિટર પર ઘોષણા કરી છે. નિર્દેશન અભિરાજ મીનાવાલા કરશે. આયુશ શર્મા આ ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરશે. હિરોઇનની પસંદગી હજુ બાકી છે. આયુષ સલમાનની બહેન અર્પિતાનો પતિ છે. અનેક સ્ટાર સંતાનો અને નવા હીરો-હીરોઇનોને લોન્ચ કરી ચુકેલો સલમાન ખાન હવે બનેવીન હીરો તરીકે રજૂ કરશે.

(7:39 pm IST)