Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

બુક - લોન્ચમાં કેટરિના અને સલમાન પહોંચ્યાં

રણથંભોરનાં જંગલો વિશે લખવામાં આવેલી એક બુકના લોન્ચ પ્રસંગે ગઇકાલે 'ટાઇગર ઝિન્દા હૈ'ની લીડ જોડી કેટરિના કૈફ અને સલમાન ખાન જોવા મળ્યા હતા.

 

(10:05 am IST)