Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

તામિલ શીખવું સરળ નથી, જયલલિતાની બાયોપિક માટે ડાયલોગ ગોખી લઇશઃ અભિનેત્રી કંગના રનૌતની પ્રતિક્રિયા

        તામિલનાડૂની પૂર્વ મુખ્‍યમંત્રી  જયલલિતાની બાયોપીક ‘થલાઇવી' માં એમનો રોલ નિભાવી રહેલ અભિનેત્રી કંગના રનૌતએ કહ્યું છે કે એમને તમિલ શીખવું ખુબ જ અઘરું લાગી રહ્યું છે.

        કંગનાએ કહ્યું મારે ડાયલોગ ગોખવા પડશે કારણ તમિલ સહેલુ નથી કંગનાએ આગળ કહ્યું અત્‍યારે તે ફિલ્‍મની જરૂરતના હિસાબથી જ તામિલ શીખશે.

(11:01 pm IST)