Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

મને બોલીવૂડમાં ‘ નહી ' કહેવાનું મહત્‍વ સમજમાં આવ્‍યું: અભિનેત્રી યામી ગૌતમની ટિપ્‍પણી

        અભિનેત્રી યામી ગૌતમએ કહ્યું છે કે એમને સમજમાં આવી ગયુ કે બોલીવુડમા ના કહેવા કાબિલ હોવું કેટલું જરૂરી છે.

        યામીએ કહ્યું  જો તમે કોઇ વસ્‍તુમાં વિશ્વાસ ન રાખો તો એને ન કરો. યામીએ કહ્યું ફિલ્‍મ ઉરી અને બાલાએ એમને એક એવા એકટરની જેમ સ્‍થાપિત કર્યુ જે તે ઇચ્‍છતી હતી. વિકી ડોનર પછી મને મારી જગ્‍યા મેળવવામાં સમય લાગ્‍યો.

(10:01 pm IST)
  • મહારાષ્ટ્રમાં શિવસેના,એનસીપી અને કોંગ્રેસના ગઠબંધન વિરુદ્ધ કોર્ટમાં અરજી :હાઇકોર્ટમાં એક અરજી દાખલ કરી મહારાષ્ટ્રમાં ચૂંટણી બાદ શિવસેના,એનસીપી અને કોંગ્રેસના સંભવિત ગઠબંધનને સતા હાંસલ કરવા માટે મતદાતાઓ સાથે છેતરપીંડી જાહેર કરવા માંગ કરાઈ : આ અરજી પર સુનાવણી થવા સંભવ access_time 1:16 am IST

  • ભારતીય સેનાની સામે લડવા માટે કાશ્મીરીઓને પાકમાં અપાતી હતી તાલીમઃ પાકના પૂર્વ રાષ્ટ્રપતિ પરવેઝ મુશર્રફે આતંકીઓને શરણ આપવાનું સ્વીકાર્યું: લાદેન અને જલ્લાઉદ્દીને ગણાવ્યા હિરો access_time 12:39 pm IST

  • વારાણસીમાં તેજપ્રતાપ યાદવની કારને અકસ્માત : ઓટો સાથે ટકરાતા કારને નુકશાન : અકસ્માત સમયે તેજપ્રતાપ કારમાં સવાર નહોતા access_time 1:14 am IST