Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

મજાકમાં કહ્યું હતું: કોમેડી શો માં ૪ વર્ષના બાળક માટે ગાળનો ઉપયોગ કરવા પર શ્વરા ભાસ્‍કરની પ્રતિક્રિયા

       કોમેડી શો સન ઓફ અબીશ મા એક એડ શૂટનો અનુભવ શેયર કરતા ૪ વર્ષીય બાળક માટે ગાળનો ઉપયોગ કરવાને લઇ આલોચના થયેલ તે બદલ અભિનેત્રી શ્વરા ભાસ્‍કરએ પ્રતિક્રિયા આપી હતી.

        એમણે કહ્યું તે શબ્‍દો મે મજાકમા કહ્યા હતા. મે કયારેય કોઇ બાળકને અથવા એકટરને ગાળો નથી આપી. હુ બાળકો સાથે હંમેશા પ્‍યારથી વર્તાવ કરૂ છું.

(9:58 pm IST)