Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

ટીવી એક્ટર રેહાન રોય સેટ પર થયો ઘાયલ

મુંબઈ: જી ટીવી પર પ્રસારિત થતી સિરિયલ ગુડ્ડન તુમસે ના હો પાયેગા માટે એક્શન સીન કરવા જતા સીરિયલના મુખ્ય એક્ટર રેહાન રોયને ઇજા પહોંચી છે. રેહાન સેટ પર દિવાળી સ્પેશિયલ એપિસોડમાં કામ કરતા ઈજાગસ્ત થયો છે. ઘટના પછી રેહાને કહ્યું કે 'એક અભિનેતા તરીકે કામ કરતા આવા બનાવ બનતા હોય છે. અને મેં નિર્દેશ અને ટીમને ઇલેક્ટ્રિક દિવા લેવાનું કહ્યું અને વાસ્તવિક દીવો હોય છે તેને રાખવાનો આગ્રહ રાખ્યો હતો.

(2:36 pm IST)