Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

અક્ષય કુમારની ફિલ્મ 'મિશન મંગલ' આ તારીખે થશે રિલીઝ

મુંબઈ: અક્ષય કુમારની આગામી ફિલ્મ 'મિશન મંગલ' 2019માં 15ની ઓગસ્ટના દિવસે રિલીઝ થશે, અક્ષય કુમારે ટ્વિટ દ્વારા માહિતી ફેન્સને આપી છે. તેને લખ્યું કે લોકોના અસાધારણ સપનાઓની સારી કહાની 'મિશન મંગલ' 15 ઓગસ્ટ 2019ના મોટા પરદે થશે રિલીઝ.ફિલ્મમાં વિદ્યા બાલન, નિત્યા મેનન, સોનાક્ષી સિંહ, તાપસી પન્નુ અને શરમન જોશી છે. ફિલ્મની શૂટિંગ મહિનાના અંત સુધીમાં શરૂ થશે.

(2:34 pm IST)