Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

24 કેરેટ ગોલ્ડનો આઇસ્ક્રીમ ખાધા બાદ શિલ્પા શેટ્ટીનું રિએક્શન:વિડિઓ કર્યો શેર

મુંબઈ :બોલિવૂડ એક્ટ્રેસ અને યોગા એક્સપર્ટ શિલ્પા શેટ્ટી હાલમાં પરિવાર સાથે હોંગકોંગમાં રજાઓ માણી રહી છે. શિલ્પાએ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક વીડિયો શેર કર્યો છે તેમાં તે 24 કેરેટ ગોલ્ડનો આઈસક્રીમ ખાતી દેખાઈ રહી છે. શિલ્પા જે આઈસક્રીમ ખાઈ રહી છે તેની કિંમત આશરે 13 ડૉલર એટલે કે 950 રૂપિયા કહેવામાં આવી રહી છે.

(12:39 pm IST)