Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

મેં ગાવાનું છોડી દીધુ હતુ, ડ્રગ્‍સ લેતો હતોઃ ર૦૧૧ માં રીયાલીટી શો જીતવાવાળા અજમત હુસેનની વ્‍યથા

રિયાલીટી શો સારેગામા પા લીટલ ચેમ્‍પસ ર૦૧૧ ના  વિજેતા અજમત હુસેન એ ખુલાસો કર્યો છે કે પાછલા થોડા વર્ષોમાં ખોટા લોકોની સંગતમા આવી તે ડ્રગ્‍સ લેવા લાગ્‍યો હતો.

એમણે કહ્યું  ઉમરની સાથે મારો અવાજ પણ બદલાઇ ગયો હતો. લોકો મારી આલોચના કરવા લાગ્‍યા. હું ડિપ્રેશનમાં ચાલ્‍યો ગયો મે ત્રણ વર્ષ પહેલા ગાવાનું છોડી દીધું હતુ.

હું મારી ઓળખ બીજી વખત બનાવવા માંગુ ઇન્‍ડીયન આઇડલ-૧૧ નુ ઓડીશન આપવા આવ્‍યા હતા અજમત

(10:53 pm IST)