Gujarati News

Gujarati News

News of Monday, 14th October 2019

થનગની માધુરી

ગ્લોબલ એકસલન્સ અવોર્ડસમાં માધુરી દીક્ષિત નેને ચીફ ગેસ્ટ તરીકે હાજર હતી. આ ફંકશન સાંતાક્રુઝની ગ્રેન્ડ હયાતમાં આયોજિત કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં માધુરીએ સ્ટેજ પર પર્ફોર્મ પણ કર્યુ હતું.

(11:48 am IST)