Gujarati News

Gujarati News

News of Sunday, 14th October 2018

યૌન શોષણ મામલે પહેલીવાર કોઇ હીરો આવ્યો સામે, કંગનાને લઇને કર્યો મોટો ખુલાસો

બોલીવુડમાં હાલ #MeToo સૌથી વધુ હૉટ ટૉપિક બની ગયુ છે. હવે સૌકોઇ આ મુદ્દે ખુલીને વાત કરી રહ્યું છે. આ મુવમેન્ટના કારણે જાણીતા સેલેબ્રિટીઝ જે જાહેરમાં તો લોકોની સામે મહિલાઓના સન્માન અને બરાબરીની બડાઇ હાંકતાં હતાં તેવા નામો સામે આવ્યાં છે. તેમને લઇને મહિલાઓ ચોંકાવનારા ખુલાસાઓ કરી રહી છે.

તાજેતરમાં જ એક્ટર શેખર સુમનના દિકરા અધ્યયન સુમને ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા #MeToo સાથે સંબંધિત પોતાની આપવીતી જણાવી. અધ્યયને કંગનાને લઇને સોશિયલ મીડિયા પર એક પછી એક અનેક ટ્વિટ્સ કર્યા.

(3:54 pm IST)