Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

KBC 10 : ટીચર બનવા સ્વપ્ન જોયું,કરી પટાવાળાની નોકરી : હવે 'કરોડપતિ' બદલશે સોનાલીની કિસ્મત?

 

મુંબઈ :'કોન બનેગા કરોડપતિ'ના આજે રજૂ થનારા એપિસોડમાં મહારાષ્ટ્રની સોનાલી ધુવલ કેબીસીની હોટ સીટ પર પહોંચી. સોનાલીએ એક સ્કૂલમાં શિક્ષક બનવાનું સપનું જોયું હતું, પરંતુ હવે તે સ્કૂલમાં તે પટાવાળાની નોકરી કરે છે. ઘરની આર્થિક સ્થિતિઓને જોતા સોનાલી એક સમયે કંડક્ટરની નોકરી પણ કરી ચુકી છે. સોનાલીએ જણાવ્યું કે, મહિલા કન્ડક્ટરને જોઈ બસમાં કેટલાક લોકો પરેશાન કરતા હતા.

(10:49 pm IST)