Gujarati News

Gujarati News

News of Friday, 14th September 2018

પ્રિયંકાએ કેમ છોડી સલમાનની 'ભારત'? :કર્યો મોટો ખુલાસો

 પ્રિયંકા ચોપરાએ સલમાન ખાન સાથેની ભારત છોડવાનું ખરું કારણ હવે જણાવ્યું છે. પ્રિયંકા વાતથી નારાજ હતી કે, તેનાં ઉપરાંત ફિલ્મમાં બીજો પણ એક મહત્ત્વનો રોલ છે અને તેને માટે દિશા પટનીની પસંદગી કરવામાં આવી છે. પ્રિયંકા સલમાનની સેટ પર મોડા આવવાની આદતથી સારી રીતે વાકેફ છે. તેનું કામ લંચ ટાઈમ બાદ શરૂ થાય છે. વાત અનપ્રોફેશનલ લાગી હોવાથી તેણે ફિલ્મ છોડી દીધી હતી.

(10:46 pm IST)