Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

કૃતિ સેનન હવે કરશે આઈટમ સોન્ગ

મુંબઇ: બોલીવૂડની ફિલ્મોમાં આઇટમ સોન્ગ પણ હવે અભિનેત્રીઓ કરવા લાગી છે. યાદીમાં કૃતિ સેનને ઉમેરો થયો છે. આગામી ફિલ્મમાં અભિનેત્રી આઇટમ ગીત પર ઠુમકા લગાવવા રાજી થઇ છે.

 

એક ન્યુઝ પોર્ટલની વાતમનીએ તો, કૃતિ સેનન એક આઇટમ ગીત પર ઠુમકા લગાવાની છે. જેની સાથે રાજ કુમાર રાવ પણ થિરકતો જોવા મળશે. ગીત ફિલ્મમાં વધારાનું મનોરંજન પુરુ પાડવાના ઉદેશ્યથી લેવામાં આવ્યું છે. જેનું કમ્પોઝ સચિન-જીગરનું છું.
ગીતમાં ખાસ લટકા-ઝટકા જોવા મળશે. ગીતને ફિલ્મ રિલીઝના બરાબર એકઅઠવાડિયા પહેલા બહાર પાડવામાં આવશે. ફિલ્મના પ્રમોશન દરમિયાન ગીતનો ઉપયોગ કરવામાં આવશે. તેમજ ફિલ્મના અંતમાં ક્રેડિટ રોલની સાથે દર્શાવવામાં આવશે.
કૃતિના ગીતના શબ્દો 'આઓ હવેલી પે હોવાનું મનાઇ રહ્યું છે. ગીત ફિલ્મને મનોરંજક બનાવશે તેમજ દર્શકોને ફિલ્મ સાથે જોડવામાં ઉપયોગી થશે.

(3:54 pm IST)
  • શું પલાનીસ્વામી પોતાને કલેગનાર અને જયલલિતા મોટા માને છે ;રજનીકાંતનો આકારો સવાલ : તામિલનાડુના મુખ્યમંત્રી પલાનીસ્વામી કરુણાનિધિને શ્રદ્ધાંજલિ-અંતિમ દર્શન કરવા મરિના બીચ નહિ આવતા રજનીકાંતે આડે હાથ લીધા access_time 12:49 am IST

  • નરેન્દ્રભાઈ મોદી એક મોડલ છે એક હીરો છે ;ચીફ જસ્ટિઝ પટના હાઇકોર્ટ :જસ્ટિઝ મુકેશ રસિકભાઈ શાહ પટના હાઇકોર્ટના ચીફ જસ્ટિઝ બન્યા :રાજ્યપાલ સત્યપાલ મલિકે લેવડાવ્યા શપથ :જસ્ટિઝ શાહ આ પહેલા ગુજરાત હાઇકોર્ટમાં જજ હતા :1982માં ગુજરાત હાઇકોર્ટમાં વકીલાત શરુ કરી હતી :એક ઇન્ટરવ્યૂમાં તેઓએ મોદીને મોડલ અને હીરો ગણાવ્યા હતા access_time 1:30 am IST

  • સુરતના કુબેરનગર સ્વામિનારાયણ મંદિરના સંત નંદકિશોર સ્વામી 13 ઑગસ્ટે ઋષિકેશ, ગંગા નદીમાં સ્નાન કરતી વખતે તણાઈ જતા લાપતા થયા હતા :CCTV ફૂટેજ આવ્યા સામે:આ CCTVમાં તણાઈ જતી દેખાતી વ્યક્તિ નંદકિશોર સ્વામી હોય તેવી શક્યતા access_time 10:57 pm IST