Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

રૂપાલી ગાંગુલી પછી વધુ એક એક્ટ્રેસની કાર પર અટેક

મુંબઈ: ટીવી અભિનેત્ર અને શો હોસ્ટ કરનાર સુશીલ જાંગીડ સાથે પણ રસ્તામાં છેડછાડ કરવાનો મામલો સામેઆવ્યો છે. સુશીલે આરોપ લગાવ્યો છે કે એક અજાણ્યા બાઈક સવારે તેની કાર પર હુમલો કરીને સાઈડ કાચ તોડી નાખીને તેની સાથે અભદ્ર બોલીમાં વાતચીત કરી હતી. અંગે પોલીસમાં સુશીલે ફરિયાદ નોંધાવી છે. તેની સાથે તે સમયે તેનો 4 વરસનો પુત્ર અને તેની કેયર ટેકર હતી. વરસોવા પોલીસે આરોપીની ધરકપકડ કરીને વધુ તપાસ હાથધરી છે.

(3:52 pm IST)