Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ફિલ્મ'ભારત'ની શૂટિંગ શરૂ કરી સલમાન ખાને

મુંબઈ: બોલીવુડના દબંગ તરીકે ઓળખાતા સલમાન ખાને પોતાની આગામી ફિલ્મ ભારતનું શૂટિંગ શરૂ કરી દીધું છે અને વાતનો ખુલાસો સલમાને ઇન્સ્ટરગ્રામ પર ફોટો શેયર કરીને ફેન્સ કરી છે. ફોટોમાં સલમાન ખાન એક પ્રોફેશનલ કેમેરો લઈને ફોટો ક્લીક કરતા જોવા મળે છે. ફોટોની નીચે સલમાને લખ્યું છે કે સારો ફોટો લેવા માટે ખુબ ફોક્સ કરવું પડે છે. જો કે વાત જીવનમાં પર એકદમ બંધ બેસતી છે. ફિલ્મ 2019માં ઈદ પર રિલીઝ થવાની છે. ફિલ્મમાં કેટરીના કૈફ, નોરા ફતેહી, દિશા પટની, તબ્બુ, સુનિલ ગ્રોવર અને આસિફ શેખ મુખ્ય ભૂમિકા છે,

(3:51 pm IST)