Gujarati News

Gujarati News

News of Tuesday, 14th July 2020

મલાઇકા પોતાના ડોગીને લઇને મુંબઇમાં ફરવા નીકળી

મુંબઇઃ સમગ્ર દેશમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. મુંબઈમાં આ ખતરનાક વાયરસના પ્રકોપની અસર વધારે છે. જેના કારણે લોકો જરૂરી કામથી જ પોતાના ઘરની બહાર નીકળી રહ્યાં છે. બોલિવૂડ સ્ટાર્સ પણ પોતપોતાના ઘરે જ છે અને ઓછા ઘરની બહાર જોવા મળે છે. સોમવારે મલાઈકા અરોરા પોતાના ડોગી સાથે બાંદ્રામાં જોવા મળી હતી જયાં તેણે માસ્ક પણ પહેરી રાખ્યો હતો.

(11:28 am IST)