Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

ખતરો કે ખિલાડીમાં ખતરનાક સ્ટન્ટ કરવા માટે આર્જેટીના રવાના થયા આ સ્ટાર

મુંબઈ: પોપ્યુલર શો ખતરો કે ખિલાડી 9માં ભાગ લેવા માટે સ્ટાર્સ તાજેતરમાં એરપોર્ટ પર સ્પોર્ટ થાય હતા. તાજેતરમાં આ લોકોનો ફોટા વાઇરલ થયા છે.શો માં જોરદાર સ્ટન્ટ કરવામાં માટે તમામ સ્પર્ધકો આર્જેટીના જવા માટે રવાના થઇ ગયા છે આ શોને રોહિત શેટ્ટી હોસ્ટ કરશે. 15 જુલાઈથી શોની શૂટિંગ શરૂ થવાની છે.આ શોમાં ભાગ લેવા માટે ભારતી સિંહ પતિ હર્ષ સાથે એરપોર્ટ પર સ્પોટ થઇ છે આ ઉપરાંત જૈન ઇમામ,જેસ્મિન ભસીન. શમિતા શેટ્ટી, અવિકા કૌર, રિધિમાં પંડિત,વિકાસ ગુપ્તા નજરે પડ્યા હતા.

(4:18 pm IST)