Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

પ્રિયંકા ચોપરા બની ફિલ્મના પ્રોફિટમાં બરાબરનો ભાગ લેનાર બોલીવુડની પહેલી અભિનેત્રી

મુંબઈ: બોલીવડુમાં ઘણી ફિલ્મો બનતી હોય છે પણ ફિલ્મોની રિલીઝ થતા જ પ્રોફિટમાં ભાગ લેવાની વાતો બધું જ આવતી હોય છે. તમને કદાચ ખબર નહીં હોય કે ફિલ્મમાં કામ કરવાની ફીસની સાથે કલાકરો જો ફિલ્મ સુપરહિટ જાય તો ફિલ્મના પ્રોફિટમાં પોતાનો ભાગ પણ માંગે છે. અત્યાર સુધી આ મામલામાં માત્ર મેલ એક્ટરના જ નામ સામે આવતા હતા પણ હવે બોલીવુડની હિસ્ટ્રીમાં પહેલીવાર કોઈ અભિનેત્રીએ ફિલ્મના પ્રોફિટમાં પોતાનો ભાગ માંગ્યો હોય. હા આ વાત એકદમ સાચી છે કે હવે બોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા પોટનાઈ આગામી ફિલ્મના પ્રોફિટમાં પોતાનો ભાગ માગશે. આ પહેલી એવી અભિનેત્રી છે જેને ફિલ્મના હિટ થવાના પ્રોફિટમાં પોતાનો ભાગ માંગ્યો હોય.

(4:18 pm IST)