Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

અક્ષય કુમારને રોલ મોડેલ માને છે ભૂમિ પેડણેકર

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી ભૂમિ પેડણેકર અક્ષય કુમારને પોતાનો રોલ મોડેલ માને છે. ભૂમિએ અક્ષય કુમાર સાથે ફિલ્મ ટોયલેટ એક પ્રેમ કથા કરી છે. ભૂમિ અક્ષયને પોતાનો રોલ મોડેલ અને ઇસ્પિરેશન માને છે. ભૂમિએ કહ્યું કે તેની પાસેથી ઘણું શીખવા મળે છે, ભૂમિ અત્યારે ફિલ્મ સોનચીડિયાના શૂટિંગમાં વ્યસ્ત છે. ફિલ્મમાં તેની ઓપોઝીટ સુશાંત સિંહ રાજપૂત છે, ફિલ્મની શૂટિંગ અત્યરે ચંબલમાં ચાલી રહી છે,

(4:17 pm IST)