Gujarati News

Gujarati News

News of Saturday, 14th July 2018

હિના ખાન બનશે કોમોલિકા?

મુંબઇ તા.૧૪: એકતા કપુરની 'કસોટી ઝિંદગી કી'ની બીજી એડિશનમાં હિના ખાન વિલન કોમોલિકાનું પાત્ર ભજવશે એવી ચર્ચા છે. ઓરિજિનલ સિરીયલમાં આ પાત્ર ઉર્વશી ધોળકિયાએ ભજવ્યું હતું. આ પાત્ર ને કારણે તે ખૂબ જ જાણીતી બની ગઇ હતી.

અને તેનું પાત્ર ભજવવું કોઇપણ એકટર માટે ખાવાના ખેલ નથી. જોકે એકતા કપુરે આ સિરીયલ માટે હિના ખાનને પસંદ કરી હોવાની ચર્ચા ચાલી રહી છે.

(2:43 pm IST)