Gujarati News

Gujarati News

News of Friday, 14th June 2019

મને અભ્યાસમાં કયારેય ૩૮ ટકાથી વધારે અંક નથી મળ્યાઃ અનુપમખેરની નિખાલસ વાત

     અનુપમ ખેરએ બુધવારના ઇંગ્લેન્ડમાં એક ઇવેન્ટમાં બોલતા પહેલા ટવિય કર્યુ હુ શિમલામા હિંદી મિડીયમ સ્કૂલમાં ભણ્યો હતો. અમે અભ્યાસમાં ૩૮ ટકાથી વધારે અંક કયારેય મળ્યા નથી. એમણે કહ્યું પણ હું આ પણ જાણુ છુ જીવનમાં બાયગોડ કંઇપણ થઇ શકે છે ઇવેન્ટ પછી એમણે ટવિટ કર્યુ આ શીખવાનો અનુભવ હતો.

(11:03 pm IST)