News of Thursday, 14th June 2018

ફિલ્મ 'ધડક' માટે હીરો કે હિરોઈન કરતા વિલનને મળ્યા વધુ રૂપિયા

મુંબઈ :બોલીવુડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીની પુત્રી જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટરની ફિલ ધડકનું ટ્રેલર લોન્ચ થઈ ચુક્યુ છે તેમજ લોકોનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. ફિલ્મ 20 જુલાઈના રોજ રિલીઝ થશે. ત્યારે એક રસપ્રદ માહિતી બહાર આવીછે કે ફિલ્મમાં હીરો કે હીરોઈન કરતા વિલનને સૌથી વધુ ફી મળી છે. ફિલ્મ માટે ઈશાનને 60 લાખ, જાહ્નવી કપૂરને 60 લાખ તેમજ ફિલ્મના વિલન આશુતોષ રાણાને 80 લાખ રૂપિયા મળ્યા છે.

(10:00 pm IST)
  • મુંબઈમાં છેલ્લા બે મહિનામાં 295 આગ લાગવાની ઘટના ;60 કરોડનું નુકશાન :બીએમસીની નિષ્ક્રિયતા સામે ઉઠતા સવાલ access_time 12:56 am IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST

  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST