-
યુકે : લોકડાઉનમાં જોબ ન મળી તો ગર્લ્સ સ્ટુડન્ટે ઇન્ટરનેટ પર વેંચી પોતાની ઇન્ટીમેટ તસ્વીરો access_time 11:55 am IST
-
પોતાના જ સંતાન સાથે થઇ ગયો પ્રેમ : લગ્ન કરવા કોર્ટમાં કરી અપીલ access_time 10:26 am IST
-
કોરોનાકાળમાં પાદવું એ પણ ગુનો ! પોલીસની સામે જોરથી ગેસ છોડ્યો અને લાગ્યો ૪૫,૦૦૦નો દંડ access_time 10:44 am IST
-
બ્રિટને પાકિસ્તાનને 'અત્યંત જોખમી દેશો'ની યાદીમાં મૂકયું access_time 3:40 pm IST
-
સરકારી કર્મચારી આનંદો : જુલાઈથી એકસાથે 11 ટકા વધારા સાથે મળશે મોંઘવારી ભથ્થું access_time 6:41 pm IST
-
પ્રેમીને પામવા માસુમ દિકરાનો જીવ લઇ લેનારી જનેતાને જરાય અફસોસ નથીઃ પ્રેમી સાથે જેલહવાલે access_time 3:18 pm IST
હોલીવુડમાં કામ કરવાનો ચસ્કો લાગ્યો કાજોલને

મુંબઈ: પ્રિયંકા ચોપરા અને દીપિકા પદુકોણ બાદ કાજોલને પણ હોલીવૂડની ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા છે. જોકે તેની શરત એટલી જ છે કે તેને ફિલ્મની પટકથા પસંદ પડવી જોઇએ. '' હું હોલીવૂડ ફિલ્મ પસંદ કરતા પહેલા એ જ પ્રશ્ર કરીશ જે હિંદી ફિલ્મોની પસંદગી કરતી વખતે કરતી હોઉં છું. હાલ તો મારા ધ્યાનમાં ખાસ કોઇ શૈલી નથી, પરંતુ એ નિર્ભર કરે છે કે પટકથા મને આકર્ષિત કરે છે કે નહીં,તેમ કાજોલે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે કાજોલ છેલ્લે ધનુષ સાથેની ફિલ્મમાં નજરે ચડી હતી. આ ફિલ્મમાં કાજોલે નકારાત્મક પાત્ર ભજવ્યું હતું. આ ફિલ્મ તેણે ધનુષના વિનંતીને કારણે સાઇન કરી હતી. એ પછી અભિનેત્રીએ હોલીવૂડની એનિમેશન ફિલ્મ 'ઇનક્રેડિબલ્સ ૨માં પોતાનો અવાજ આપ્યો છે.
-
દિલ્હીમાં હવાનું પ્રદુષણ ત્રીજા દિવસે અતિ ગંભીર સ્તરે :બાંધકામ ગતિવિધિઓ પર પ્રતિબંધ મુકાયો : લોકોને લાંબા સમય ઘરની બહાર નહીં રહેવા સૂચના:દિલ્હી એનસીઆર વિસ્તારમાં પીએમનું સ્તર 1400 માઇક્રોગ્રામ પ્રતિ ઘનમીટર જે ગંભીર સ્તરથી ત્રણગણું વધારે છે access_time 11:33 pm IST
-
નાનાનું ધારદાર ટ્વીટઃ પહેલા દિલ્હીવાળા કેજરીવાલ, કેજરીવાલ કરતા હતા : હવે દિલ્હીવાળા હે ભગવાન, હે ભગવાન કરે છે!!! access_time 11:32 am IST
-
આજથી સમગ્ર વિશ્વમાં ફુટબોલ ફીવરઃ ફીફા વર્લ્ડકપનો પ્રારંભઃ ૧૧ શહેરના ૧૨ સ્ટેડિયમોમાં રમાશે ૬૪ મેચઃ રશિયામાં ઉત્સાહનું મોજુઃ પ્રથમ મેચ યજમાન રશિયા અને સાઉદી અરેબિયા વચ્ચે access_time 11:31 am IST
-
ઓશોના સુવાકયોનો અમૃત કુંભ access_time 10:18 am IST
-
થોરાળામાં 'તું કેમ ચિરાગને મુકવા આવ્યો?' કહી સન્ની કોળીને પાઇપના ઘા ફટકારી હત્યાનો પ્રયાસ access_time 12:40 pm IST
-
સ્માર્ટ સિટી પ્રોજેકટમાં ડેપ્યુટી જનરલ મેનેજર તરીકે મૌલીક દાવડાની નિમણુંક access_time 3:52 pm IST
-
દેશભરમાં બ્લડ બેન્ક સેન્ટર તરીકે ઓળખાશેઃ દેશમાં સૌ પ્રથમ અમલ રાજકોટમાં access_time 4:30 pm IST
-
લોધિકા તાલુકા પંચાયતમાં કોંગ્રેસમાં ભંગાણઃ ૩ સભ્યો ભાજપ ભેગા access_time 11:54 am IST
-
આમરણઃ વગડેશ્વર મહાદેવ મંદિરે નવનિર્મિત અતિથિ ભવનનું લોકાર્પણ access_time 11:46 am IST
-
સોૈરાષ્ટ્ર ભરના દાઉદી વ્હોરા સમાજ દ્વારા ઇદની ઉજવણીઃ ૩૦ રોઝા પુરા કર્યાઃ વિશેષ નમાઝ access_time 11:32 am IST
-
સિંહોના અપમૃત્યુની સુઓમોટોમાં સરકાર સોગંદનામું રજૂ કરેઃ હાઇકોર્ટનો આદેશ access_time 11:54 am IST
-
ઓનલાઇન ઓર્ડર કરી હતી સાઇકલઃ પાર્સલમાંથી નીકળી મોટી ગરોળી access_time 10:08 am IST
-
ફૂટબોલ જેવું થઇ ગયું આ બાળકીનું માથું access_time 7:38 pm IST
-
એટાર્કટીકામાં ૩ ગણો ઓગળી રહયો છે બરફ access_time 7:39 pm IST
-
ફિફા વર્લ્ડકપ:રશિયન મહિલાઓ ફૂટબોલ ફેન્સ સાથે યૌનસંબંધો બનાવી શકે છે :પુતિને ખુલ્લી છૂટ આપી access_time 12:52 am IST
-
ફિફા વર્લ્ડકપની રંગારંગ કાર્યક્રમની વચ્ચે શરૂઆત access_time 9:46 pm IST
-
સિમ્બામાં પણ અજય દેવગણ કહેશે 'અત્તા માઝી સટકલી...' access_time 10:11 am IST
-
દબંગ-3ને લઈને મૌની રોયે કર્યો ખુલાસો: 'હું આ ફિલ્મ નથી કરતી' access_time 3:54 pm IST
-
સંજય અને સિધ્ધાર્થ હવે કરશે લૂંટફાટ access_time 10:51 am IST