Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

ફિલ્મોમાં નહિ મોડેલિંગમાં કારકિર્દી બનાવવી છે ખુશીને

શ્રીદેવીની મોટી દિકરી જ્હાન્વીની ફિલ્મ ધડક રિલીઝ માટે તૈયાર છે. ટ્રેલરમાં જ્હાન્વીએ સોૈના દિલ જીતા લીધા છે. હવે શ્રીદેવીની નાની દિકરી ખુશી પણ ગમે ત્યારે બોલીવૂડમાં એન્ટ્રી કરશે તેવું ચર્ચાય છે. જો કે ખુશીએ અગાઉ જ કહી દીધુ હતું કે તે મોડેલિંગમાં કારકિર્દી બનાવવા ઉત્સુક છે. ખુશીએ તાજેતરમાં ફોટોશૂટ કરાવ્યું હતું. જેમાં તે ખુબ જ આકર્ષક લાગી રહી છે. તેણે કાળા રંગનો જે ડ્રેસ પહેર્યો છે તેનાથી તે ખુબ જ ગ્લેમરસ દેખાઇ રહી છે. આ તસ્વીરને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે.  અગાઉ પણ ખુશીએ બોલ્ડ ફોટોશૂટ કરાવ્યું હતું. ખુશીને ફિલ્મોમાં કામ કરવાનો જરા પણ શોખ નથી. તે સોશિયલ સાઇટ પર સતત એકટીવ રહે છે. પોતાના ચાહકો માટે સતત તસ્વીરો અપલોડ કરતી રહે છે.

(10:10 am IST)
  • અમદાવાદના મહિલા મેયર તરીકે બીજલ પટેલઃ અમોલ ભટ્ટ સ્ટેન્ડીંગ ચેરમેનઃ ડે. મેયર તરીકે દિનેશ મકવાણાની વરણીઃ શાસક પક્ષના નેતા તરીકે અમિતભાઇ શાહને જવાબદારી access_time 11:32 am IST

  • નાનાનું ધારદાર ટ્વીટઃ પહેલા દિલ્હીવાળા કેજરીવાલ, કેજરીવાલ કરતા હતા : હવે દિલ્હીવાળા હે ભગવાન, હે ભગવાન કરે છે!!! access_time 11:32 am IST

  • સુરતના મેયર તરીકે ડો.જગદીશ પટેલની પસંદગી : સ્ટે. કમિટિના ચેરમેન પદે અનિલ ગોપલાણીની નિમણુંકઃ ડે. મેયર તરીકે નિરવ શાહઃ શાસક પક્ષના નેતા તરીકે દયાંશંકરસિંહની વરણી access_time 11:31 am IST