Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

પ્રિયંકા ચોપડાની હૉલીવુડની સિરિયલ 'ક્વૉન્ટિકો'ની ચોથી સીઝન નહિ બને

મુંબઈ :બોલીવુડની અભિનેત્રી પ્રિયંકા ચોપડાની હૉલીવુડની સિરિયલ 'ક્વૉન્ટિકો'ની ત્રીજી સીઝન હાલ ચાલી રહી છે. પહેલી સીઝન કરતા બીજી સીઝનના રેટિંગ્સ ઘટ્યા હતા અને બીજી કરતા ત્રીજી સીઝનના રેટિંગ્સ સાવ ઘટી ગયા છે. આથી પ્રોડ્યુસર્સે ચોથી સીઝન બનાવવાની યોજના માંડીવાળી છે. આ નેટવર્કની અન્ય સિરિયલમાં કામ કરતા ઍક્ટર કૅલ પેન દ્વારા તેને ફિલ્મની ઑફર કરવામાં આવી છે. કૅલ પેન ઇન્ડિયન-અમેરિકન ઍક્ટર છે.

(9:48 pm IST)