Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ડેબ્યુ ફિલ્મમાં કરેલા કામથી આમીરખાન નાખુશ :ત્રણ દાયકા બાદ કર્યો ખુલાસો

મુંબઈ :બોલીવુડ સુપરસ્ટાર આમીર ખાને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સફળતાપૂર્વક પોતાના ત્રણ દાયકા પુરા કર્યા છે આ રોમાન્ટિક ડ્રામા ફિલ્મની સફળતાએ દેશને આમીરખાનના દીવાના બનાવી દીધા હતા. હવે 30 વર્ષ બાદ આમીરખાને જણાવ્યુ કે તેઓ પોતાની ડેબ્યૂ ફિલ્મમાં કરેલા કામથી નાખુશ હતા. કયામત સે કયામત તક માટે મે ડાયરેક્ટરને એમ પણ કહ્યુ હતુ કે ફિલ્મને બીજી વાર શુટ કરવામાં આવે

(9:47 pm IST)