Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ભારતીય-ફ્રાન્સિસ ફિલ્મમાં બૉલીવુડ ડાન્સ કરશે ધનુષ

મુંબઈ: તમિલ તથા હિન્દી ફિલ્મ સ્ટાર ધનુષની પહેલું આંતરરાષ્ટ્રીય ફિલ્મ 'ધ એક્સ્ટ્રાનોનરી જર્ની ઓફ ધ ફકીર'માં એક બૉલીવુડ ડાન્સ કરશે અને આ ગીતમાં ધનિશની સાથે બેરનેઈસ બીજો હશે. ફ્રાન્સિસ સંગીતગ નિકોલસ અરેરા ફિલ્મને સંગીત આપ્યું છે. જયારે અમિત ત્રિવેદી ફકીરના ત્રણ સૌન્ટ્રેક તૈયાર કર્યા છે.

(4:41 pm IST)