Gujarati News

Gujarati News

News of Monday, 14th May 2018

ચાંદની બારની સિક્વલ બનાવશે મધુર ભંડારકર

મુંબઈ: બોલીવુડના જાતિના ફિલ્મકાર મધુર ભંડારકર પોતાની સુપરહિટ ફિલ્મ ચાંદની બારની સિક્વલ બનાવની તૈયારીમાં છે, મધુર ભંડારકર રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત ચાંદની બારનો બીજો પાર્ટ બનાવવા જાય છે. તબ્બુ આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ભજવી હતી.આ ફિલ્મના બીજા પાર્ટને શૈલેષ આર સિંહ નિર્માણ કરશે.  2005 ડાન્સ બાર લાગેલ બેન પછી મધુર ભંડારકર આ વિષય પર ખુબ રિચર્સ કર્યું છે. આ ફિલ્મના સિક્વલ માટે મધુરે ઘણું મટીરીયલ ભેગું કરી લીધું છે. વર્ષના અંત સુધીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ જશે

(4:39 pm IST)