Gujarati News

Gujarati News

News of Wednesday, 14th March 2018

અભિનેતા નરેદ્ર ઝાનું 55 વર્ષની ઉંમરે હાર્ટ એટેકથી મોત

મુંબઈ:બોલીવુડના જાણીતા અભિનેતા નરેદ્ર ઝાનું આજે વહેલી સવારે તેમના ફાર્મ હાઉસ પર હાર્ટ એટેકથી અવશાન થયું છે. નરેદ્ર ઝા 55 વર્ષના હતા. મળતી માહિતી અનુસાર નરેદ્રને આ ત્રીજું એટેક હતું. નરેદ્ર ઝાએ નાના અને મોટા પરદે પોતાની અલગ ઓળખાણ ઉભી કરી હતી. નરેદ્રએ શાહિદ કપૂરના પિતાની ભૂમિકા ફિલ્મ હૈદરમાં ભજવી હતી. 2018માં રિલીઝ થનાર પ્રભાસની ફિલ્મ સાહોમાં પણ નરેદ્રએ ભૂમિકા ભજવી છે.

(5:26 pm IST)