Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

રવિ ડૂબે માટે પારો બની પત્ની સરગુન મેહતા

મુંબઈ: ટેલિવિઝન અને પંજાબી ફિલ્મોના જાણીતી અભિનેત્રી સરગુન મેહતા તાજતરમાં ઘણી ચર્ચામાં છે. હાલમાં સરગુને પતિ રવિ ડૂબે સાથે જયપુરમાં એક લગ્ન સમારોહમાં મસ્તી કરતા જોવા મળી હતી. સરગુનનો વિડિઓ  સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. સરગુન શાહરુખ ખાન, એશ્વર્યા રે અને માધુરી દક્ષિત સ્ટાર ફિલ્મ 'દેવદાસ'ના 'સિલસિલા ચાહત કા' ગીત પર ડાન્સ કરતી જોવા મળી હતી.સરગુનના ડાન્સના વિડિઓ પતિ રવિ દુબેએ ઇન્સ્ટાગ્રામ પર શેયર કર્યા છે.

(3:40 pm IST)