Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

ફિલ્મમાં રીડ રોલ મેળવવા માટે સેકસી ડ્રેસ પહેરવા કહેવામાં આવ્યું હતુઃ હોલીવૂડ એકટ્રેસ વિદરસ્પૂન

હોલીવુડ એકટ્રેસ રીઝ વિદરસ્પૂનએ ખુલાસો કર્યો છે કે તેના મેનેજરએ ફિલ્મ 'લીગલી બ્લોન્ડ' (ર૦૦૧) માં મુખ્ય ભૂમિકા મેળવવા માટે  એમને સેકસી ડ્રે઼સ પહેરીને આવવા કહ્યું હતુ.

એમણે બતાવ્યું કે એ સમયે તે નવી-નવી માં બની હતી અને તેને પોતાના અને બાળકો માટે પૈસાની આવશ્યકતા હતી રીઝએ કહ્યું જૂની વાતો વિચારી એને હસવું આવે છે. એમણે ફિલ્મમાં એલેવુડસનું પાત્ર નિભાવ્યુ હતુ.

(10:05 pm IST)