Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

સૌથી મુશ્કેલ હતુ પતિ સૈફને પોતાના રેડિયો શો પર આવવા માટે મનાવવાનુઃ કરીના કપૂરખાન ની ટિપ્પણી

અભિનેત્રી કરીના કપુરખાનએ મીડિયાથી વાતચીત દરમ્યાન જણાવ્યું કે પતિ સૈફઅલી ખાનને તેના રેડિયો ટોક શો માં આવવા માટે મનાવવાનું સૌથી મુશ્કેલ કામ હતુ.

કરીનાએ કહ્યું તે ઘર પર હોય છે, મારા પતિ છે અને ખૂબજ ડ્રામા કરે છે. (એમણે) સેૈફ ને પુછયું કેમ આવુ ? આપણે શું વાત કરીશું ? તુ મને કેમ બોલાવવા માગે છે.

 

(10:04 pm IST)