Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

સુહાનાખાન એકટર બનવા આતુરઃ આર્યનખાન ડાયરેકટર બનવાના મૂડમાંઃ અભિનેતા શાહરૂખ ખાન

અભિનેતા શાહરૂખ ખાનએ કહ્યુ કે એમની પુત્રી સુહાનાખાન એકટર બનવા માગે છે. જયારે એમનો પુત્ર આર્યનખાન ફિલ્મ નિર્દેશક બનવા માગે છે. શાહરુખ ખાનએ કહ્યુ સુહાના અભિનગ કરવા માગે છે. પણ આ માટે ૩ થી ૪ વર્ષ તાલીમ લેવાની જરૂરત છે. આર્યન માટે એમણે કહ્યુ આર્યન ફિલ્મો બનાવવા માગે છે અને અમેરિકામા તાલીમ લઇ રહેલ છે.

(10:34 pm IST)