Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

ફિલ્મ ' સીબા' ની રિલીઝ પૂર્વે રોહિત શેટ્ટી અને રણવીર સિંહે નેવીન જવાનોની મુલાકાત લીધી

મુંબઈ :રણવીર સિંહની આવનારી ફિલ્મ 'સિંબા' 28 ડિસેમ્બરે રિલીઝ થવાની છે. ફિલ્મની ટીમ ધૂમધામથી પ્રમોશન કરવામાં જોડાઈ ચૂકી છે. તાજેતરમાં જ રોહિતે, રણવીર સાથે ભારતીય નૌસેનાની મુલાકાત લીધી.

  આ મુલાકાતની તસ્વીર રણવીરે પોતાના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ ઇવેન્ટ પર બંનેએ એક ન્યૂઝ ચેનલના ખાસ પ્રોગ્રામનું શૂટિંગ પણ કર્યું હતુ.

(8:48 pm IST)