Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

ઇમરાન હાશ્મીની ફિલ્મ 'ચીટ ઇન્ડિયા'નું ટ્રેલર થયું લોન્ચ

મુંબઈ: ઓનસ્ક્રીન કિસરના નામથી જાણીતા અભિનેતા ઇમરાન હાશ્મીની આગામી ફિલ્મ ચિટ ઇન્ડિયાનું ટ્રેલર સોશિયલ મીડિયા પર લોન્ચ થયું છે. જેમાં ઈમરણનો નવો અવતાર જોવા મળી રહ્યો છે. ફિલ્મમાં તે રાકેશ સિંહનું પાત્ર ભજવે છે. જે રૂપિયા લઈને પરીક્ષાઓમાં આમિર વિર્ધાથીઓને પાસ કરાવવા માટે હોશિયાર વિર્ધાથીઓને પરીક્ષા આપવા માટે મોકલે છે. ફિલ્મ શિક્ષણના ક્ષેત્રમાં થતી ચીટિંગ પર આધારિત છે. ટ્રેલરમાં ઇમારણનો દમદાર ડાયલોગ છે 'મુજે હીરો બન્ને કી બિલકુલ ઈચ્છા નહીં હૈ.વિલેન બન્ને કા ટાઈમ નહીં હૈ, ખેલાડી હું બસ ખેલ રહા હું.

 

 

(6:53 pm IST)