Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

મહારાણીના લુકમાં કંગનાનું ફિલ્મ મણિકર્ણિકાનો પોસ્ટર આવ્યું સામે

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકા કવિન ઓફ ઝાંસી 2019માં 25 જાન્યુઆરીના રિલીઝ થવાની છે તે પહેલા ફિલ્મનું નવું પોસ્ટર રિલીઝ કરાવવામાં આવ્યું છે જેમાં કંગનાનો મહારાણીનો લુક જોવા મળી રહ્યો છે જેમાં ગુસ્સામાં નજરે પડે છે પોસ્ટરમાં ફિલ્મના ત્રલરની તારીખ પણ દર્શવવામાં આવી છે. ફિલ્મનું ટટ્રેલર 18 ડિસેમ્બરના રિલીઝ થવાનું છે. તસ્વીરમાં રાની લક્ષ્મી બાઈ બનેલ કંગના રાજ સિંહાસન પર બેઠી છે જેમાં તેવા તેવર , ગુસ્સો અને ધૈર્ય મહારાણી જેવો દેખાઈ રહ્યો છે.

(6:52 pm IST)