Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

રજનીકાંતે જન્મદિવસ પર ફેન્સને કર્યા ખુશ: રિલીઝ કર્યું ફિલ્મ 'પેટ્ટા'નું ટીઝર

મુંબઈ: સુપરસ્ટાર  રજનીકાંતની તાજેતરમાં રિલીઝ થયેલ ફિલ્મ 2.0 બોક્સ ઓફીસી પર ધૂમ વકર્યો કર્યો છે વખતે રજનીકાંતે પોતાના જન્મદિવસ પર તેના ફેન્સે ખુશ કરવામાં માટે તેની આગામી ફિલ્મ પેટ્ટા નું ટીઝર રિલીઝ કર્યું છે. ફિલ્મમાં રજનીકાંત ફરી એકવાર ગેંસ્ટની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મમાં તેનો નવો લુક જોતા થલાઈવની સ્ટાઇલ યાદ આવી જાય છે. ફિલ્મમાં બૉલીવુડ અભિનેતા નવાજુદ્દીન સિદ્દીકી પણ મહત્વની ભૂમિકામાં નજરે પડશે.

 

 

(6:51 pm IST)