Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

અરશદ વરસીની ફિલ્મ 'ફ્રોડ સૈયા'નું ટીઝર થયું રિલીઝ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા અર્શદ વરસીની આગામી ફિલ્મ ફ્રોડ સૈયાનું ટીઝર રિલીઝ થયું છે ટીઝરમાં અર્શદ ખુબ રંગીલા અંદાજમાં જોવા મળે છે. અર્શદ એક નહીં પણ ઘણી યુવતીઓ સાથે પ્રેમ કરતો હોય છે. અંતમાં અર્શદની પોલ ખુલી જાય છે ફિલ્મનું ટીઝર ખુબ સરસ છે. ફિલ્મનું રીમેક ગીત છમ્મા છમ્મા પહેલાથી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યું છે.

 

(6:50 pm IST)