Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

મારી પુત્રી રૂપાળી નથી પણ તે દુનિયાની સૌથી ખૂબસુરત છોકરીઃ શાહરૂખખાન

શાહરૂખખાનએ કહ્યું કે એમની પુત્રી સુહાના રૂપાળી નથી પણ તે દુનિયાની સૌથી વધારે  ખૂબસુરત છોકરી છે એમના દ્વારા ફેયરનેસ ક્રીમની જાહેરાત કરવા પર થયેલ વિવાદ પર એમને એક સવાલ પૂછવામાં આવ્યો હતો. એમણે કહ્યું હું કયારેય સૌથી વધારે સારો દેખાતો છોકરો ન હતો પરંતુ હવે સ્ટારડમના કારણે હું પોષ્ટર બોય બની ગયો છુ આ શું મજાક છે ?

(12:08 am IST)