Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

રાખી સાવંતનો નવો આરોપઃ મને મારવા તનુશ્રીએ મહિલા રેસલરને આપ્યા રૂપિયા

મુંબઈ :મહિલા રેસલરની સામે પડવું રાખી સાવંતને ભારે પડ્યુ હતુ. એટલુ જ નહિં મહિલા રેસલરના હાથે ધોબી પછાટ બાદ તેને હોસ્પિટલમાં ખસેડવી પડી હતી. જો કે ત્યાર બાદ રાખી સાવંતે ઈન્સ્ટાગ્રામ પર તનુશ્રી દત્તા પર આરોપ મુકતી પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે લખ્યુ હતુ કે, રેસલર રેબેલે આમ તનુશ્રી દત્તાના કહેવા પર કર્યુ. તનુશ્રીએ તેને રૂપિયા આપ્યા હતા જેથી હુ ડાન્સ ના કરી શકું.

(8:09 pm IST)