Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ફિલ્મ રેડ માટે ચીનમાં અજય દેવગણને બેસ્ટ ફોરેન એક્ટર એવોર્ડથી સન્માનાયો

મુંબઈ :ફિલ્મ રેડ માટે અજય દેવગણને ચીનના 27માં ચાઈના ગોલ્ડન રૂસ્ટર એન્ડ હન્ડ્રેડ ફ્લાવર્સ ફિલ્મ મહોત્સવમાં બેસ્ટ વિદેશી એક્ટર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે.

 આ મહોત્સવ દર વર્ષે ચાઈના ફિલ્મ એસોસિયેશન દ્વારા ઈન્ડિયા ચાઈના ફિલ્મ સોસોયટીના સહિયોગમાં આયોજિત કવરામાં આવે છે.અત્રે ઉલ્લેખનીય છે કે, ફિલ્મ રેડમાં અજય દેવગણે શાનદાર અભિનય કર્યો હતો.

(4:06 pm IST)