Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

અર્જુન કપૂરે 'ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ'ની શૂટિંગ કરી પુરી

મુંબઈ: અભિનેતા અર્જુન કપૂરે તેની આગામી ફિલ્મ ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ;ની શૂટિંગ પુરી થઇ હોવાની માહિતી તેના ફેન્સને આપી છે. અર્જુન પહેલી વખત ફિલ્મમાં એક એજેન્ટની ભુમિકમાં જોવા મળશે.

અર્જુને ફિલ્મની શૂટિંગ પૂરું કર્યાની જાણ ટ્વિટર પર આપતા લખ્યું કે અમુક પ્રવાસ પોતાની ટીમ અને એક દ્રષ્ટિકોણને પૂરો કરવા માટે લોકોને એક પ્રયાસ છે મારી 12મી ફિલ્મ 'ઈન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ'ની શૂટિંગ પુરી' . ફિલ્મ 24 મેં 2019માં સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.

 

(4:00 pm IST)