Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

રામ-સીતાના પાત્રમાં નજરે પડશે આઝાદ-આરાધ્યા

મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને અભિષેકની પુત્રી આરાધ્યા અને આમિર-કિરણનો પુત્ર આઝાદ પોતાની સ્કૂલના એક ડ્રામામાં રામ અને સીતાનું પાત્ર ભજવતા હોવાની તસવીરો વાઇરલ થઇ છે. તસવીરો આરાધ્યા અને આઝાદની શૂળમાં યોજાયેલ એક પ્રોગ્રામની છે. જેમાં બન્ને પ્લેમાં રામ અને સીતાનું પાત્ર ભજવી રહ્યા છે. આરાધ્ય અને આઝાદ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલમા ભણે છે. પ્રોગ્રામ દશેરા પર યોજાયો હતો.

(3:55 pm IST)