Gujarati News

Gujarati News

News of Tuesday, 13th November 2018

ઇમરાન હાસ્મીની ફિલ્મ 'ચિટ ઇન્ડિયા'નું પહેલું પોસ્ટર લોન્ચ

મુંબઈ: બૉલીવુડ અભિનેતા ઇમરાન હાસ્મીની આગામી ફિલ્મ ચિટ ઇન્ડિયાનું પહેલું પોસ્ટર લોન્ચ થયું છે. ફિલ્મ ભારતીય શિક્ષા પ્રણાલી પર થતા  કૌભાંડો પર આધારિત છે. ઈમરાનને ફિલ્મને લઈને કહ્યું કે ફિલ્મનું પાત્ર તેને સૌથી પસંદ છે. પોસ્ટરમાં ઇમરાન હસ્મિન નજરે પડે છે અને તેની ચેહરા પર વિધ્રાથીઓના એડમિડ કાર્ડ તથા સ્ટેમ્પ , પૈસા જોવા મળે છે.

(3:54 pm IST)