Gujarati News

Gujarati News

News of Monday, 12th November 2018

વિરૂષ્કા પોતાનું આધાર કાર્ડ સીધુ પ્રધાનમંત્રી મોદીને જમા કરાવી શકે.

પોતાની એક પત્ની અનુષ્કા શર્માની એક તસ્વીર પર મજાક મસ્તી કરવાવાળા એક ટ્રોલ લઇને વિરાટ કોહલીએ ટવીટ કર્યુ કે મને ભરોસો છે કે  તમારી પાસે ઘણો સમય છે. અને આ સમયમાં કંઇક સારૂ કરો.

(12:11 am IST)
  • એસ. ટી. બોર્ડની તીજોરી ૧ દિ'માં છલકાઇ ગઇઃ ગઇકાલે ૧ દિ'માં ૯II કરોડની આવકઃ અમદાવાદ ૯૦ લાખ સાથે ફર્સ્ટ નંબરે : એસ. ટી. બોર્ડે પણ રેકોર્ડ તોડયોઃ ગઇકાલે ૧ દિ'માં ૯II કરોડની આવકઃ રાજકોટમાં ૬૦ સહિત રાજયભરમાં ૭પ૦ થી વધુ એકસ્ટ્રા બસો દોડવાઇઃ બોર્ડની તીજોરી ફાટફાટઃ દરેક ડેપો-ડીવીઝનમાં ચિક્કાર ગીર્દીઃ ૩ લાખ ર૪ હજાર કિ. મી. બસો ગઇકાલે ૧ દિ' માં દોડીઃ અમદાવાદ રાજયમાં ૯૦ લાખની આવક સાથે ફર્સ્ટ નંબરે access_time 3:44 pm IST

  • અમેરીકાના કેલીફોનીયાના જંગલમાં આગનો મામલોઃ ભયંકર આગમાં ૪૨ વ્‍યકિતના મોતઃ ૬૭૦૦ મકાન બળીને ખાખ, ૨૦૦ થી વધુ લોકો લાપતાઃ ૭૮૦૦૦ થી વધુ લોકોને સુરક્ષીત સ્‍થળે ખસેડયાઃ આગ પર કાબુ મેળવવા ૨૨૦૦ કર્મીઓ તૈનાત access_time 3:40 pm IST

  • સીલબંધ લીફાફામાં શું છે? : રાફેલ ફાઇટર વિમાનો અંગે સુપ્રીમ કોર્ટે માગેલ તમામ વિગતો મોદી સરકારે બંધ કવરમાં સુપ્રીમને સોંપી છે. સુપ્રીમ રાફેલ કરાર સાથે સંકળાયેલા નિર્ણય પ્રક્રિયા અને કિંમતો અંગે જાણકારી માગી હતી. સરકારે તમામ પ્રક્રિયાનું પાલન કર્યાનું જણાવ્યું છે. આ લીફાફામાં શુ લખ્યું છે. તે તરફ સહુની મીટ મંડાયેલ છે. access_time 1:22 pm IST